શ્રી વિજયભાઈ આર. રૂપાણી, માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર Facebook Twitter
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
માનનીય રાજ્ય મંત્રીશ્રી,
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (સ્વતંત્ર હવાલો)
Facebook Twitter
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
ઇવેન્ટ કૅલેન્ડર
અરજી પત્રકો

જીલ્લા વિષે

જીલ્લાની રચના મુળ ખેડા જીલ્લાના વિભાજન બાદ તા. ૨/૧૦/૧૯૯૭ ના રોજ થતાં નવો આણંદ જીલ્લો અસ્તિવમાં આવ્યો. અત્યારે જીલ્લામાં કુલ ૮ તાલુકા ૧૧ નગર પાલિકા તથા ૩૫૪ ગ્રા. પં. આવેલા છે. જીલ્લા ૨૨.૦૬ થી ૨૨.૪૩ ઉત્તર અક્ષાંશ થી ૭૨.૨ થી ૭૩.૧૨ પુર્વ રેખાન્સ વચ્ચે આવેલ છે. જીલ્લાની સરહદો બાજુના અમદાવાદ, વડોદરા અને ખેડા જીલ્લાને અડીને આવેલ છે. જીલ્લાના બંને છેડે સાબરમતી તથા મહી નદીના પ્રવાહ વહે છે...

વધારે...
  • તાલુકાઓ-
  • ગ્રામ પંચાયત- ૩૫૧
  • સાક્ષરતા- ૮૫.૭૯%
  • વિસ્‍તાર- ૨૯૪૧. ચો.કિ.મી.
  • વસ્તી- ૨૦,૯૦,૨૭૬
  • ગ્રામ્‍ય વસ્તી- ૧૩,૪૮,૯૦૧

છેલ્લા સુધારાની તારીખ : 8/12/2017

વપરાશકર્તાઓ : 544825