પંચાયત વિભાગ
આંકલાવ તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

શ્રીમતી સોલંકી જયોત્સનાબેન નગીનભાઇશ્રીમતી સોલંકી જયોત્સનાબેન નગીનભાઇ
તાલુકા પ્રમુખશ્રી
TDOડો ક્રિષ્ના કિશોર ઉપાધ્યાય
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઆણંદ જીલ્લોઆંકલાવ તાલુકા પંચાયત

તાલુકા વિષે


આંકલાવ
ગ્રામ પંચાયત ૩૧
ગામડાઓ ૩૧
વસ્‍તી ૧૩૪૬૦૬
આંકલાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલું એક ગામ છે. આંકલાવ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે.  આ ગામમાં મુખ્યત્વે કપાસ, ડાંગર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.