પંચાયત વિભાગ
બોરસદ તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

શ્રીમતી વિમળાબેન પ્રતાપસિંહ સોલંકી શ્રીમતી વિમળાબેન પ્રતાપસિંહ સોલંકી
તાલુકા પંચાયત પમુખશ્રી,
શ્રી ઓ.એન.રાઠવાશ્રી ઓ.એન.રાઠવા
તાલુકા વિકાસ અધિકારીશ્રી,

અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઆણંદ જીલ્લોબોરસદ તાલુકા પંચાયત

તાલુકા વિષે


બોરસદ
ગ્રામ પંચાયત૬૫
ગામડાઓ ૬૪
વસ્તી૩૧૬૧૦૭
બોરસદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલ છે. તાલુકાનું કુલ ક્ષેત્રફળ-૪ર૩૪૧ બોરસદમાં ૬૪ જેટલા ગામો આવેલા છે. તેમાંથી ઐતિહાસિક મહત્વ ધરાવતા ગામો કુલ ૩ છે. તથા તાલુકામાં ગ્રામ પંચાયતોની સંખ્યા-૬૫ છે. તાલુકા પંચાયતમાં પંચાયતના સભ્યોની સંખ્યા ૩૪ છે.