પંચાયત વિભાગ
પેટલાદ તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

tdovisheશ્રી કે.બી.પંચોલી
તાલુકા વિકાસ અધિકારી
શ્રીમતી પુષ્પાબેન હર્ષદભાઇ પરમારશ્રીમતી પુષ્પાબેન હર્ષદભાઇ પરમાર
પ્રમુખશ્રી, પેટલાદ
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઆણંદ જીલ્લોપેટલાદ તાલુકા પંચાયત

તાલુકા વિષે


પેટલાદ
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૫૭
વસતી ૨૧૪૩૦૯
ઈતિહાસ આરસીમાં પેટલાદનું પ્રતિબીંબ મહાભારતથી પણ અગાઉના અનાર્ય કાળથી પડેલ છે આર્યોના આગમન પહેલાં પેટલાદ અનાર્ય વર્ગ લિંગ પૂજા કરતા હતાં સમય જતાં શિવપૂજા સાથે મિશ્રણ થયુ હતું. આ નગર અનાર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે. પેટલાદમાં ભકત પ્રહલાદનો વસવાટ ધણા સમય સુધી થયો હતો. જેથી ઈ.સ. પૂર્વે પેટલાદનું નામ પ્રહલાદપૂર તરીકે પણ જોવા મળતું હતું. લકુશીશ પાશુપત - લાટ થયુ હતું. સમય જતાં પાશુ શબ્દ લોપ થઈ પતલાટ નામ થયુ. જેમાં અપભ્રશ થઈને હાલમાં પેટલાદ કહેવાય છે..
વધારે...