પંચાયત વિભાગ
ઉમરેઠ તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

tdo-umrathશ્રી એચ. જે. ગોહિલ
તાલુકા વિકાસ અધિકારી
શ્રીમતી મધુબેન સુભાષભાઇ પરમાર શ્રીમતી મધુબેન સુભાષભાઇ પરમાર
પ્રમુખશ્રી

અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઆણંદ જીલ્લોઉમરેઠ તાલુકા પંચાયત

તાલુકા વિષે


ઉમરેઠ
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૩૯
વસ્તી ૧૫૪૨૬૭
ઉમરેઠ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલ છે. ઉમરેઠમાં ૩૯ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૭૩.૩૪ ટકા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં મહી, શેઢી નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો બાજરી, ડાંગર, ઘઉં, તમાકુ, કપાસ, કેળ છે. ઉમરેઠ તાલુકામાં મુખ્યત્વે રેતી ખનીજ મળી આવે છે.