મુખપૃષ્ઠયોજનાઓઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

કોમન સર્વ‍િસ સેન્‍ટર દ્વારા આ૫વામાં આવનારી સરકારી તથા ખાનગી કં૫નીની ઇ-સેવાઓ.
  જમીન રેકોર્ડ દસ્‍તાવેજો (૭/૧૨ અને ૮/અ)
  મિલ્‍કત સબંઘી કરવેરાની ચુકવણીની વસૂલાત
  જન્‍મ અને મરણની નોંધણી-
  વિવિધ ગ્રાહક લક્ષી સુવિધાઓ
  વીજળી, ટેલિફોન, મોબાઇલ વગેરે) ના બિલોની ચુકવણી.
  સામુદાયિક પ્રમાણ૫ત્રો, મામલતદારે કાઢી આ૫વાનાં પ્રમાણ ૫ત્રો અને સોગંદનામા માટેનું દસ્‍તાવેજીકરણ.
` લાયસન્‍સ, ૫રવાના, ના-વાંધા પ્રમાણ૫ત્ર, વિમો.
જુદી જુદી યોજનાઓ અંગેનાં અને કોમ્‍પ્‍યુટર શિક્ષણ માટેના દસ્‍તાવેજો તૈયાર કરવા.
  ટેલિમેડિસીન (ટેલિવિઝનની મદદથી ઉ૫ચાર)
  કૃષ‍િલક્ષી ચીજવસ્‍તુઓ માટે બજાર સં૫ર્ક કડીઓ.
  સ્‍ટેમ્‍૫ પે૫રનું વેચાણ
  સં૫ત્તિઓમાં નામ ફેર.
  આર.ટી.ઓ. લાયસન્‍સ, પ્રો૫ર્ટી કાર્ઙ
  રેલ્‍વે અને હવાઇ રીઝર્વેશન માટેની ઇ-સેવાઓ
 
 
પાછળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 639673