મુખપૃષ્ઠયોજનાઓતીર્થ ગ્રામ યોજના

તીર્થ ગ્રામ યોજના

યોજના હેઠળ ગામની પસંદગી માટેનાં ધોરણો
   
  શાળાના ઓરડા, વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ શિક્ષણના સાધનો વિગેરે સાધન ખરીદીમાં ભાગીદારી હોવી જોઇએ.
  ગામમાં અસ્‍પૃશ્‍યતા નિવારણનો ચુસ્‍ત અમલ થતો હોવો જોઇએ.
  ગામમા; જળસંચય યોજના હેઠળ ખેત-તલાવડી / બોરીબંધ બનાવવામાં સારી સિદ્ધિ હાંસલ કરી હોવી જોઇએ.
આ યોજનાનું સંચાલન જીલ્‍લા કક્ષાએ જીલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને કરવામાં આવે છે. જીલ્‍લા કક્ષાએ આ અંગેની સમિતિનું ગઠન કરવામાં આવેલ છે. તીર્થગામ પસંદ કરવા માટે પસંદગીના ધોરણો નક્કી કરી માર્કીંગ સીસ્‍ટમ દાખલ કરેલ છે.
પાછળ જુઓ આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644186