મુખપૃષ્ઠજિલ્લા વિષે આબોહવા

આબોહવા

જિલ્લામાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ જોવા મળે છે.
(૧) શિયાળો ઓકટોબર થી ફેબ્રુઆરી
(૨) ઉનાળો માર્ચ થી જુન માસના મધ્યભાગ સુધી
(૩) ચોમાસુ જુન માસના મધ્યભાગથી ઓકટોબરના મધ્યભાગ સુધી
એકન્દર હવામાન વધુ ઠંડુ નહી વધુ ગરમ નહી તેવુ સમધાત ગણી શકાય તેવું છે.
સૌથી વધુ અને સૈાથી ઓછું ઉષ્ણતામાન (સેન્ટિગ્રેડમાં)
અ.નં. વર્ષ / માસ આણંદ
વર્ષ ૨૦૧૧
અધિકતમ ન્યુનતમ
જાન્યુઆરી ૨૭.૭ ૯.૪
ફેબ્રુઆરી ૩૧.૧ ૧૩.૩
માર્ચ ૩૬.૬ ૧૬.૭
એપ્રિલ ૩૯.૮ ૨૧.૯
મે ૩૯.૪ ૨૫.૭
જુન ૩૭.૯ ૨૮.૦
જુલાઇ ૩૩.૨ ૨૫.૭
ઓગષ્ટ ૩૦.૯ ૨૫.૩
સપ્ટેમ્બર ૩૧.૭ ૨૪.૭
૧૦ ઓકટોબર ૩૬.૬ ૨૧.૭
૧૧ નવેમ્બર ૩૪.૫ ૧૮.૩
૧૨ ડિસેમ્બર ૩૦.૩ ૧૩.૪
વર્ષ દરમ્યાન સરેરાશ ૩૪.૧ ૨૦.૩

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644210