મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોશ્વેતક્રાંતનું પ્રતિક અમૂલ ડેરી

શ્વેતક્રાંતનું પ્રતિક અમૂલ ડેરી

આણંદ ખાતે સ્થપાયેલ અમૂલ ડેરી એ જીલ્લાનું ગૌરવ છે. દૂધના વ્‍યવસાયને વૈજ્ઞાનિક ધોરણે હાથ ધરીને આ ડેરીએ ગુજરાતમાં શ્વેતક્રાંતના પગરણ માંડયા છે. પશુપાલન દ્વારા ખેડૂતોને પુરક આવક મેળવવાનું એક મહત્વનુંસાધન પૂરૂં પાડયું છે. આજે તે એક વિશ્વ વિખ્‍યાત સંસ્થા બની છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643958