મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોબોરસદ ઐતિહાસિક નગર

બોરસદ ઐતિહાસિક નગર

પ્રાચીન ઇતહાસની દૃષ્ટે બોરસદ ઘણું અગતનું મથક છે. સંવત પ૦૦ની સાલ પહેલાં તેની જુદી જુદી ગાદીઓ હતી અને તાલુકાના ગામોએ ગાદીઓ વચ્ચે વહેંચાયેલા હતાં તેના ઠાકોરોનો ઇતિહાસ ઘણો વહળતો હતો. પેશ્વાએ બાંધેલો બોરસદનો કિલ્લો મોગલાઇના સમયમાં પણ ઘણો મજબૂત ગણાતો. આ કિલ્લાને ઘણીવખત ઘેરા ઘાલવામાં આવા હતા અને તે માટે લડાઇઓ થઇ હતી. પેશ્વાના યુગમાં આખાએ ગુજરાતમાં બોરસદનું સ્થાન અનોખું હતું. બ્રટીશ યુગમાં બોરસદ રાજકિય લડતોમાં હંમેશા મોખરે રહ્યું છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644003