મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોધર્મજ

ધર્મજ

સંવત ૧ર૧રમાં પાટીદારોની જૂની ખડકીના આદ્ય પુરૂષ નરસિંહભાઈ અગાસથી આવીને ધર્મજ ગામમાં વસેલા અને તે પછી ૧૭૩રના અરસામાં પાટીદારોની ત્રણ મોટી ખડકીઓના આદ્ય પુરૂષ રંગાની બરોલ ગામેથી આવીને વસેલા તેમ મનાય છે. આ સૌ પાટીદારો ઘણા સહાસિક છે. ઘણા લોકો અમદાવાદ, વડોદરા, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, નાગપુર વગેરે શહેરોમાં અને જાવા, રંગૂન, સિંગાપુર, ફીજી, એડન, કેન્‍યા, યુગાન્ડા, અમેરિકા, બરટશ વગેરે પ્રદેશોમાં જઇ વસા છે અને તાં સારા પ્રમાણમાં સૌએ ધંધો જમાવો છે. એ લોકો સારી રીતે કમાય છે અને હજારોનાદાન કરી ગામની આબાદીનાં કાર્યોમાં રસ લે છે, આના પરિણામે ગામ કેળવણીમાં તથા બીજી રીતે પણ આબાદી સાધતું જાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644111