મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોહનુમાનજીનું મંદિર, લાંભવેલ

હનુમાનજીનું મંદિર, લાંભવેલ

બોરીયાવીથી બે-ત્રણ કિલોમીટર દૂર લાંભવેલ ગામાં હનુમાનજીનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ પ્રસિદ્ધ હોવાથી દર શનિવારે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. કાળી ચૌદશના દિવસે અહીં મોટો મેળો ભરાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643969