મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોસોજીત્રા

સોજીત્રા

એક કાળે ખંભાત પાસેનું નગર ગામ જયારે મહીસાગર સંગમ ઉપરનું મુખ બંદર હતું ત્‍યારે ત્‍યાંથી નીકળી દેશમાં દૂર દૂર સુધી ફેલાયેલા ધોરીમાર્ગો સોજીત્રામાં થઇને પસાર થતા હતા એને પરિણામે સોજત્રા એ વેપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ગ હતું. ગામમાં વેપારીઓ, શરાફો અને પ્રસિદ્ધ કારીગરો વસતા હતા. ગામાં આવેલા કુંડ, વાવ, જૈન દેરાસરો, બૌદ્ધ મૂતઓ, મસ્જીદો વગેરે એની પ્રાચીનતા અને પુરાણી જાહોજલાલીની સાક્ષી પુરે છે. કુંડને વગાળતા તેમાંથી મળી આવેલી મૂતિઓની એ આ ગામના અસ્‍િતત્‍વને ઇ.સ. પૂર્વના બીજા સૈકાામાં લઇ જાય છે. એવો પુરાત્વવદોનો મત છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643957