મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોતારાપુર

તારાપુર

તારાપુર નગર આણંદ-ખંભાત રેલવે લાઇન ઉપરનું એક સ્ટેશન છે. આ ગામ કોણે વસાવ્‍યું તેનો કટીબદ્ધ ઇતિહાસ મળતો નથી. પરંતુ લોક વાયકા પ્રમાણે આશરે ઇ.સ. ૧પ૦૦ના અરસામાં અહીં પાટીદાર લોકો વસવા માટે આવા હતા. તે વખતે ગામમાં મુસલમાનો અને ગરાસયાઓ વસતા હતા. તે પૈકી જૂના મુસલમાનોના વંશજોની હાલ થોડી વસ્તી છે. ગરાસયાઓની વસ્‍ત‍ી નથી. ઇ.સ.૧૬૦૦ના અરસામાં બ્રહ્મભટૃ લોકો વસવા આવેલ હતા. ત્‍યાં સુધીનો ગરાસયાની વસતી હતી તેમ મનાય છે. દક્ષણ-પશ્ચમે આવેલા ભાલપ્રદેશ અને પૂવ-ઉત્તરે આવેલા ચરોતર પ્રદશના મલનસ્થાને આગામ વસેલું છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644016