મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોઉમરેઠ

ઉમરેઠ

ઉમરેઠ નગર રર.૪ર ઉત્તર અક્ષાંશ અને ૭૩.૭ પૂવ રેખાંશ ઉપર આણંદ-ગોધરા રેલવે લાઇન ઉપર આવેલું સ્ટેશન છે. નડીયાદ ડાકોર રાજય ધોરી માર્ગ ઉપર આવેલું છે.

એક કાળે આ ગામ જૈન સંસ્‍કૃતિનું ત‍િર્થસ્થાન ગણાતું હતું. અનેક સંત સાધુઓ, સદાવ્રતો, અન્ન્‍ાક્ષેત્રો સનાસીઓના મઠો, ધર્મ પ્રવર્તકો, વૈદક કર્મકાંડના આચાર્યો, મંત્રજંત્રના સાધકો, કથાકારો, જયોતિષીઓ, અગ્નહોત્રીઓ, સરસ્વતીપુત્રો, લક્ષ્મીપુત્રો, ચિત્રકારો, શિલ્પીઓ, કોતરકામ કરનારાઓ, ક્ષત્રાવીરો, મુત્સદીઓ મોટા વેપારીઓ, શરાફો, મુશની, કાળજી વગેરેથી આ નગરની જાહોજલાલી અપાર હતી.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643936