મુખપૃષ્ઠજિલ્લા વિષેજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

(૮) આણંદ જિલ્લો રર.૦૬ થી રર.૪૩ ઉત્તર અક્ષાંશ
૭ર.ર૦ થી ૭૩.૧૨ પૂર્વ રેખાંશ
(૯) તાલુકા-૮ (૧) આણંદ (ર) ઉમરેઠ
(૩) બોરસદ (૪) આંકલાવ
(૫) પેટલાદ (૬) સોજીત્રા (૭) ખંભાત (૮) તારાપુર
(૧૦) સરેરાશ વરસાદ ૮૩૭.૨૫ મી.મી. (સને ર૦૧૦નો)
(૧૧) ખેડૂત ૯.૭૦ ટકા (કુલ વસતિના ધોરણે)
(૧ર) ખેત મજૂર ૧૭.૭૮ ટકા (કુલ વસતિના ધોરણે)
(૧૩) મહત્વની ખેત પેદાશ બાજરી, તમાકુ, ઘઉં, ડાંગર, મગફળી
(૧૪) મહત્વની બાગાયત પેદાશ ફળો - કેળાં, લીંબુ, જાંબુ, કેરી પપૈયા
શાકભાજી- બટાકા, રીંગણ, મરચાં, તુવેર મરી
મસાલા - રાઇ, મેથી, તલ
ફુલ - ગુલાબ, લીલી, હજારીગલ
(૧પ) જમીન ગોરાડુ,કાળી, અને ભાઠાની જમીન
કુલ જમીન-ર,૯પ,૬૯૦ હેકટર
વાવેતર કરેલ જમીન- ર,૯૬,૫૦૦ હેકટર (વર્ષ ૨૦૦૬-૦૭)
પિયત વિસ્તાર- ૨,૪૧,૬૦૦ હેકટર (વર્ષ ૨૦૦૬-૦૭)
પાછળ જુઓ આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643951