મુખપૃષ્ઠપંચાયત વિષે પુરસ્‍કારની માહિતી

પુરસ્‍કારની માહિતી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી / જિલ્લા કલેકટરશ્રી શ્રેષ્ઠ પુસ્કાર આપવા બાબત.
 
રાજય સરકારે તા. ૧/૪/૯૧ના નાણાંકીય વર્ષથી શરૂ કરવામાં આવી છે. દરવર્ષે આ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા કલેકટર શ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને પુરસ્કાર આપવામાં આવે છે.
 
વહીવટમાં ગતિશીલતા લાવવા તેમજ અધિકારીશ્રીઓને સારી કામગીરી માટે પ્રોત્સાહીત કરવાના હેતુથી રાજય સરકારે તા. ૧/૪/૯૧ના ઠરાવ ક્રમાંક ઇનમ/૧૦૯૧-૧૨૯૦-વસુતાપ્રતા ઠરાવથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
 
૧. મહેસુલી કામગીરીમાં જેમાં અછત રાહત. કુદરતી આફત સમયેની કામગીરી. ૨. ઇ.ગર્વનન્સ, નાગરીક અધિકાર પત્ર ૩. જાહેર વિતરણ વ્યવસ્થા. ૪. કાયદો અને વ્યવસ્થા. ૫. માનવ સંશોધન વિકાસ (તાલીમ સાથે). ૬. રીસોર્સીઝ મોળીલાઇઝેશન (બજેટ ઉપરાંતના) . ૭. ઔધોગિક વિકાસ. ૮. સામાજીક અસરવાળી યોજનાઓ. ૯. સ્વાન્ત સુખાય પ્રોજેકટ. ૧૦. સર્વાગી સમીક્ષા જેવી કામગીરીની સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને શ્રેષ્ઠ કામગીરી પુરસ્કાર રૂપે રૂ. ૩૧૦૦૦/-નું રોકડ ઇનામ સરકારશ્રીમાંથી આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 603938