મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યશાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

સમગ્ર જીલ્લાની આરોગ્ય અને સુખાકારીની જવાબદારી તેમજ જીલ્લામાં કોઇપણ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે સંપુર્ણ તકેદારીના પગલાં લેવાની ફરજ નિભાવે છે. લોક સુખાકારી માટે સારૂ સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. જે માટે રસીકરણથી માંડી ઘેર ઘેર ફરીને આરોગ્યના કર્મચારીઓ લોક સ્વાસ્થ્ય માટે તકેદારી રાખે છે. જીલ્લામાં આવેલા આરોગ્ય કેન્દ્ગો, પેટા કેન્દ્ગો વિગેરે ઉપર તબીબી અધિકીરીઓ ૨૪ કલાક લોકોને આરોગ્યની સેવાઓ પુરી પાડે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644093