મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યશાખાશાળા આરોગ્‍ય

શાળા આરોગ્‍ય

આ કાર્યક્રમમાં દર વર્ષે ધો - ૧ થી ૭ ની પ્રાથમિક શાળા તથા ધો. ૮ થી ૧૨ ની માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા તેમજ શાળાએ ન જતાં બાળકો તની મે.ઓ. તથા પેરા મેડીકલ સ્ટાફ ધ્વારા શારિરીક તપાસણી કરવામાં આવે છે, અને ગંભીર પ્રકારના રોગો જેવા કે હદય, કીડની, કેન્સર વાળા બાળકોને રેફરલ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644041