મુખપૃષ્ઠશાખાઓ આંકડા શાખાગ્રામ સવલત નોંધણી

ગ્રામ સવલત નોંધણી

ગ્રામ સવલત મોજણી-ર૦૦૮ અંગેનું પત્રક ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ
૧. પ્રાસ્તાવિક :
આયોજનના નૂતન અભિગમમાં જ્યારે સંતુલતિ ગ્રામ વિકાસ ન્યૂનત્તમ જરૂરીયાત વિકેન્દ્રીત આયોજન આદર્શ ગ્રામ જેવા કાર્યત્તમ દ્વારા ગ્રામ વિકાસ ઉપર ભાર મુકવામાં આવ્યો છે, ત્યારે રુપ્રત્યેક ગામડાની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય તે પ્રકારનું આયોજન કરવા જુદા જુદા પ્રકારની ગામમાં ઉપલબ્ધ હોય તે સવલતોને આધારે આંતરમાળખાકીય મૂળભૂત પાયાની જરૂરિયાતોથી વંચિત ગામોની માહિતી આયોજનની પ્રક્રિયામાં જુદી જુદી યોજનાઓના ધડતર માટે ખૂબ ઉપયોગી અને અસરકારક પુરવાર થઈ શકે. આયોજનની પ્રક્રિયામાં જુદદી જુદદી યોજનાઓના અમલીકરણને પરિણામે ગામમાં ઉપલબ્ધ સવલતોમાં ફેરફારો થતા રહે છે. આ રીતે સમયાંતરે થતા ફેરફારને ઘ્યાનમાં લઈ જુદી જુદી સવલતો અંગેની અઘતન માહિતી તા. ૧-૪-૨૦૦૮ની સ્થતિએ તૈયાર કરવાની થાય છે.
પત્રક ભરવા માટેની સૂચનાઓ :

સામાન્ય સૂચનાઓ :
(૧) ગ્રામ સવલત મોજણીના પત્રકની ગામદદીઠ એક નકલ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમાં તૈયાર કરવાની છે.
(૨) પત્રક ભરતી વખતે ગણતરીદાર ગામની જાણકાર વ્યકિત જેવી કે સરપંચ, શિક્ષક વગેરેનો સંપર્ક સાધી ચોકસાઈપૂર્વક તમામ માહિતી ભરવી.
(૩) ગ્રામ્ય કક્ષાએ નિભાવાતા પત્રકો / રજીસ્ટરો સાથે એકત્રિત કરેલ માહિતીની સુસંગતતા ચકાસાય તે જરૂરી છે.
(૪) ગામવાર માહિતી એકત્રિત થયા બાદદ તાલુકા પંચાયતના આંકડા મદદનીશ તેમજ જિલ્લા આંકડા અધિકારીશ્રીની કચેરી દ્વારા માહિતીની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે.

પત્રક ભરવા અંગેની વિગતવાર સૂચનાઓ :
ગ્રામ સવલત મોજણી-ર૦૦૮નું પત્રક મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે તે માહિતી એકત્ર કરવા અંગેની સૂચનાઓ નીચે મુજબ છે
ગામની ઓળખ તથા વસતિ વિષયક માહિતી :
૧.૧ પત્રકમાં સૌ પ્રથમ ગામની ઓળખ માટે જિલ્લા / તાલુકા અને ગામનું નામ લખવાનું છે. આ ઉપરાંત જિલ્લા/તાલુકા અને ગામનો સાકેતાંક આપવાનો છે. આ સાંકેતાંક સેન્સસ ઓફ ઈન્ડિયા, ર૦૦૧ના લોકેશન કોડ મુજબ આપવાના છે. ર૦૦૧ની સેન્સસ ગણતરી મુજબ બીનવસવાટી ગામો, ડુબાણમાં ગયેલા ગામો તથા મહેસુલ વિભાગ તરફથી નવા જાહેર કરાયેલ ગામોનો ઉલ્લેખ કરી, પત્રકોમાં માહિતી ભરવાની રહેશે. આ સાંકેતાંકની તાલુકાવાર, ગામવાર યાદદી જિલ્લા આંકડા અધિકારીશ્રી તથા તાલુકાના આંકડા મદદનીશ પાસે ઉપલબ્ધ છે. આઈટમ-૧ સને ર૦૦૧ની વસતિ ગણતરી મુજબ ગામની વસતિમાં પુરુષ, સ્ત્રી અને કુલની માહિતી આપવાની છે.

વિભાગ :ર
સામાન્ય સૂચનાઓ :
૧. આ વિભાગમાં ગામને ઉપલબ્ધ શિક્ષણ, તબીબી અને આરોગ્ય, ઉર્જા, પશુપાલન, સિંચાઈ, પીવાના પાણીની સવલત, રસ્તા અને સદેશાવ્યવહાર, આર્થકિ સામાજિક સેવાઓ અને પર્યાવરણ સુધારણાને લગતી માહિતી એકત્ર કરવાની છે.

ર. સવલતની ઉપલબ્ધતા માટે 'હા' દદર્શાવવા માટે સાકેતાંક '૧' નો ઉપયોગ તેમજ 'ના' દદર્શાવવા માટે સાંકેતાંક 'ર૨'નો ઉપયોગ કરવાનો રહે છે.

૩. પત્રકમાં અંતરની વિગત (કિ.મી.)માં આપવાની છે. જો સવલત ગામમાં જ ઉપલબ્ધ હોય તો '૦' દદર્શાવવાનું રહેશે. જો તે રુપ્રકારની સવલત ગામમાં ઉપલબ્ધ ન હોય તો નજીકમાં જે સ્થળ ઉપલબ્ધ હોય તેનું અંતર પૂરા કિ.મી.માં દદર્શાવવું (દદા.ત. અંતર અડધા કિ.મી.થી ઓછું હોય તો ગણતરીમાં લેવું નહીં, અડધા કિ.મી.થી વધુ અંતર હોય તો તેને '૧' કિ.મી. તરીકે ગણવું)

(૧) શિક્ષણ : (૧.૧ થી ૩.૧) :
(અ)રુ પ્રાથમિક શાળા : રુપ્રાથમિક શાળા એટલે ધોરણ ૧ થી ૭ સુધીની શાળા હોય તેને રુ પ્રાથમિક શાળા ગણવી. ધોરણ-૭થી ઓછા ધોરણવાળી શાળાને પણ પ્રાથમિક શાળા ગણવાની રહેશે. પ્રાથમિક શાળાની માહિતીની આઈટમ ૧.૧માં (હા)-૧ અને (ના)-૨ ર સાંકેતાંકમાં આપવાની છે. જો સાંકેતાંક '૧' હોય તો આઈટમ ૧.ર, ૧.૩, ૧.૪ અને ૧.પ ની માહિતી આપવાની થશે. આઈટમ ૧.૧ માં (ના) '૨ર' હોય તો આઈટમ ૧.૬માં અંતર કિ.મી.માં દ દર્શાવવાનું થશે.
(બ) માઘ્યમિક શાળા (ધોરણ-૮થી ૧૦)ની વિગતો તથા
(ક) ઉચ્ચતર માઘ્યમિક શાળા (ધોરણ-૧૧, ૧ર૨)ની વિગત ઉપરોક્ત સૂચના મુજબ ભરવાની રહેશે.

(૪) પોષણ કાર્યત્તમ (૪.૧ થી૪.૩.ર૨) :
ગામમાં આવેલ અન્ય શૈક્ષણિક સવલતો જેવી કે બાલમંદિર, બાલવાડી, આંગણવાડીની માહિતી (હા) '૧' અને (ના) '૨ર' માં સાંકેતાકમાં આપવાની છે. જો સાંકેતાંક '૧' હોય તો તેની કુલ સંખ્યા અને તે પૈકી કેટલાને પોતાનું મકાન છે તેની માહિતી સંબંધિત આઈટમમાં દર્શાવવાની રહે છે.

(પ) તબીબી અને આરોગ્ય ( પ.૧થી પ.૮.ર૨) :
(અ) તબીબી અને આરોગ્ય સવલતની આઈટમ-પ.૮.૨ર.માં જો સવલત ગામમાં ઉપલબ્ધ હોય તો '૦' દર્શાવવાની રહેશે. જો તે રુપ્રકારની સવલત ગામમાં ઉપલબ્ધ ન હોય તો નજીકમાં જે સ્થળે ઉપલબ્ધ હોય તેનું અંતર કિ.મી.માં દર્શાવવું. આઈટમ-પ.૪ તથા પ.પમાં '૦' દદર્શાવેલ હોય તો પ.૮.૧ માં અને પ.૮.ર૨ માં પોતાના મકાનની વિગત આપવાની થશે.
(બ) આઈટમ (પ.૯ થી પ.૧ર૨) :
ગામમાં કાયમી રહેતા તેમજ મુલાકાત લેતા હોય તેવા રજીસ્ટર્ડ એલોપેથકિ /આયુર્વેદિક/હોમિયોપેથકિ ડૉકટર અને તાલીમ લીધેલ મિડવાઈફ અંગેની માહિતીમાં હા-૧ અને ના-૨ર માં આપવાની છે.

(૬) ગ્રામ્ય વિજળીકરણ( ૬.૧ થી ૬.ર૨.ર)
ગામમાં વીજળીકરણ થયેલ છે કે નહીં તેની માહિતી આઈટમ ૬.૧ માં હા-૧, ના-ર સાંકેતાકમાં વિગત આપવાની છે. આઈટમ-૬.૧.૧માં સંબંધિત લાગુ પડતા સાંકેતાકની વિગત આપવાની છે. આઈટમ-૬.ર૨.૧ અને ૬.ર૨.ર૨માં હરિજનવાસ-હળપતિવાસ ન હોય તો સાંકેતાંક-૩ દર્શાવવો.

(૭) પશુપાલન ૭.૧ થી ૭.૪
પશુપાલનને લગતી માહિતી આઈટમ-૭.૧ તથા ૭.ર૨માં આ સવલત ગામમાં ઉપલબ્ધ હોય તો '૦' દર્શાવવાની છે જો આ રુપ્રકારની સવલત ગામમાં ઉપલબ્ધ ન હોય તો નજીકમાં જે સ્થળે ઉપલબ્ધ હોય તેનું અંતર પૂરા કિ.મી.માં દદર્શાવવાનું છે.

(૮) સિંચાઈ ૮.૧ થી ૮.૬
સિંચાઈ અંગે આઈટમ ૮.૧માં ગામમાં પિયત માટે હાલમાં વપરાતા કૂવાની સંખ્યા કુલ (અ + બ + ક)માં દદર્શાવવાની છે. જેમાં (અ) કાચા કૂવા (બ) પાકા કૂવા અને (ક) પાતાળકૂવાની સંખ્યા અલગ અલગ આપવાની છે. આઈટમ નં. ૮.ર૨ અને નં. ૮.૩માં દદર્શાવવાની થતી કૂવાની સંખ્યા ઉપરોક્ત (અ + બ + ક) પૈકીના જ કૂવાની માહિતી હોઈ તે પૈકીના જ વિજળી કે ઓઈલ એન્જિન પંપવાળા કૂવાની સંખ્યા દર્શાવવાની રહે છે. પાતાળકુવા એટલે કે જમીન તળમાં પાઈપ ઉતારવામાં આવેલ હોય અને સબમર્સીબલ પંપ ગોઠવવામા આવેલ હોય તેવા કુવાને પાતાળ કુવા તરીકે ગણી તેની સંખ્યા ૮.૧ (ક) સાથે દર્શાવવી.

(૯) આર્થકિ / સામાજિક સેવાઓ ૯.૧થી ૯.૧પ :
આઈટમ ૯.૧થી ૯.૧પ સુધીમાં આર્થકિ/ સામાજિક સેવાની ઉપલબ્ધી હોય તો હા-૧ તેમજ ના-૨ર દદર્શાવવાની છે . આઈટમ નં.૯.૧ર૨ માં સાંકેતાંક : ર (ના) હોય તેવા કિસ્સામાં ગામથી નજીકનાં જે સ્થળે વ્યાજબી ભાવની દદુકાનની સવલત ઉપલબ્ધ હોય તે સ્થળનું અંતર પુરા કિ.મી.માં આઈટમ-૯.૧૩ સામે દદર્શાવવાનું રહેશે.

(૧૦) પીવાના પાણીની સવલત ૧૦.૧થી ૧૦.પ :
પીવાના પાણીની સવલતમાં જે તે આઈટમની નીચે આપેલ લાગુ પડતા સાંકેતાંક નોંધી માહિતી ભરવી.

(૧૧) રસ્તા અને સંદેશાવ્યવહાર ૧૧.૧ થી ૧૧.૯ :
ગામને જોડતા એપોચ રોડની માહિતી આઈટમ-૧૧.૧માં હા-'૧', ના' ર૨' તેમજ ગામ મુખ્ય માર્ગ એટલે કે ધોરી માર્ગ ઉપર આવેલ હોય તો તેના માટે સાંકેતાંક '૩ ' દદર્શાવવાનો રહેશે. જો આઈટમ-૧૧.૧માં હા-૧ સાંકેતાંક દદર્શાવેલ હોય ત્યારે આઈટમ-૧૧.ર૨માં તે સંબંધિત સાંકેતાંક દદર્શાવવો.

(૧૨) ધરથાળ પ્લોટ ૧ર૨.૧ :
આઈટમ-૧ર૨.૧માં સરકારી ધરથાળના ફાળવેલ પ્લોટની સંખ્યા દર્શાવવાની છે.

(૧૩) અન્ય સામાજિક સવલત ૧૩.૧ થી ૧૩.૮ :
આઈટમ-૧૩.૧ થી ૧૩.૮માં ઉપલબ્ધ સવલતની માહિતી હા-'૧' અને ના-'ર૨' ના સાંકેતાંક મુજબ દદર્શાવવાની છે.

(૧૪) પર્યાવરણ : ૧૪.૧થી ૧૪.પ :
આઈટમ-૧૪.૧થી ૧૪.પમાં ઉપલબ્ધ સવલતની માહિતી હા-'૧' અને ના-'ર૨' ના સાંકેતાંક મુજબ દદર્શાવવાની છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643950