મુખપૃષ્ઠશાખાઓ આંકડા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
૪. નદીઓ તથા પર્વતો :
આણંદ જિલ્લાની પશ્વિમે સાબરમતી નદી વહે છે અને પૂર્વ-દક્ષિણે મહીસાગર નદી વહે છે. બંન્ને નદીઓ ખંભાતના અખાતને મળે છે. જિલ્લામાં કોઇ પર્વત આવેલો નથી.
 
૫. આબોહવા :
જિલ્લામાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ જોવા મળે છે.
(૧) શિયાળો ઓકટોબર થી ફેબ્રુઆરી
(૨) ઉનાળો માર્ચ થી જુન માસના મધ્યભાગ સુધી
(૩) ચોમાસુ જુન માસના મધ્યભાગથી ઓકટોબરના મધ્યભાગ સુધી.
એકંદરે હવામાન વધુ ઠંડુ નહી વધુ ગરમ નહી તેવુ સમધાત ગણી શકાય તેવું છે.
 
૬. જોવાલાયક સ્થળો :
સ્થળ ગામ તાલુકો
હનુમાન મંદીર લાંભવેલ આણંદ
શ્રી સત કૈવલ મંદીર સારસા આણંદ
સરદાર પટેલનું ધર કરમસદ આણંદ
સરદાર મેમોરીયલ કરમસદ આણંદ
અમુલ ડેરી આણંદ આણંદ
મહીસાગર માતાનું મંદીર વ્હેરાખાડી આણંદ
શહીદ સ્મારક રેલ્વેસ્ટેશન નજીક અડાસ આણંદ
સૂર્ય મંદીર બોરસદ બોરસદ
સ્વામિનારાયણ મંદીર બોચાસણ આણંદ
શ્રીમદ્‍ રાજચંદ્ર આશ્રમ અગાસ પેટલાદ
 
પાછળ જુઓ આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 637819