મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
જિલ્લા પંચાયતનો વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવો.
જિલ્લાની સામાજિક-આર્થિક સમીક્ષાની કામગીરી.
જિલ્લાની આંકડાકિય રૂપરેખાની કામગીરી.
દર માસના પ્રથમ અને ત્રીજા શુક્રવારે જિલ્લા મથકે ચાલતા છુટક તથા જથ્થાબંધ ભાવોની માહિતી એકત્ર કરી ઓનલાઇન રીપોર્ટ કરવો.
દર વર્ષની ત્રિસ્તરીય વપરાશી ખર્ચ તથા કેપીટલ ખર્ચની માહિતી એકત્ર કરી મુખ્ય કચેરીને ઓનલાઇન રીપોર્ટ કરવો.
દરવર્ષની મહેકમ ખર્ચની ત્રિસ્તરીય માહિતી એકત્ર કરી મુખ્ય કચેરીને મોકલવી.
દર પાંચ વર્ષે હાથ ધરાનાર પશુધન વસ્તી ગણતરીની કામગીરી.
દર પાંચ વર્ષે ખેતીવિષયક ગણના- ઇનપુટ સર્વેની કામગીરી.
દર પાંચ વર્ષે આર્થિક ગણતરીની કામગીરી.
૧૦ ગ્રામ સવલત મોજણીની કામગીરી.
૧૧ વાર્ષિક બજેટ બ્યુરો કચેરીને દર વર્ષે તૈયાર કરી બ્યુરો કચેરી ગાંધીનગરને મોકલી આપવી.
૧૨ જાહેર માહિતી અધિકાર અન્વયેની (૧) આંકડાશાખા (૨) સહકારશાખા (૩) સમાજકલ્યાણ શાખાની અપીલની કામગીરી.
૧૩ આંકડા મદદનીશોની બેઠક અંગેની કામગીરી.
૧૪ આંકડા મદદનીશોની દફતર તપાસણી અંગેની કામગીરી.
૧૫ આંકડાશાખાના વાર્ષિક તાંત્રિક નિરીક્ષણ અંગેની કામગીરી.
૧૬ વેબસાઇટ અપડેટ કરવા અંગેની કામગીરી.
૧૭ કિયોસ્ક અંગેની કામગીરી.
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644064