મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
૧૮ જિલ્લા આંકડા અધિકારીશ્રીની બેઠકની કામગીરી.
૧૯ કૃષિ મહોત્સવ અંગેની કામગીરી.
૨૦ સમગ્ર સ્ટાફના પગારબીલો બનાવવા
૨૧ સ્ટાફના પગારમાંથી કરેલ કપાત જુદા જુદા સદરે જમા કરાવવી.
૨૨ બ્યુરો કચેરીમાંથી મળેલ ગ્રાન્ટ પી.એલ.એ ઓફ ડી.ડી.ઓ. સદરે જમા કરાવવી (જી.ટી.આર.-૬૨-એ, ભરી ચલનો બનાવવાની કામગીરી સાથે)
૨૩ આયોજન મંડળ, આણંદ તરફથી નીચે મુજબની ગ્રાન્ટ મળે છે.
ધારાસભ્ય ફંડ ગ્રાન્ટ, ૫ ટકા પ્રોત્સાહક ગ્રાન્ટ. ૧૫ ટકા વિવેકાધિન ગ્રાન્ટ. ખાસ પછાત ભાલ વિસ્તારની ગ્રાન્ટ, સમાજકલ્યાણ અધિકારીશ્રી (વિ.જા) આણંદ તરફથી  મળતી ગ્રાન્ટ.
૨૪ ઉપરોકત ગ્રાન્ટના હુકમોના જી.ટી.આર-૬૨-એ બનાવી પ્રતિસહી મેળવી તેમના ચલનો બનાવી પી.એલ.એ. ઓફ ડી.ડી.ઓ. સદરે જમા કરાવવાની કામગીરી.
૨૫ ગ્રાન્ટ જમા થયેથી તાલુકા પંચાયતોને ગ્રાન્ટ ફાળવણીનો હુકમ કરી બીલ બનાવી તમામ ગ્રાન્ટની ફાળવણી કરવાની કામગીરી
૨૬ પી.એ. રીક્રુટમેન્ટ, કન્ટીજન્સી ખર્ચ તથા પેટીકેશ નિભામણી, ચીજવસ્તુઓની ખરીદી કરવી, બેંકમાં કપાતના ચલણો જમા કરાવવા, ઇન્કમટેક્ષનું ભરણું કરવું.
૨૭ નિર્મલ ગુજરાત અન્વયે કચેરીની સાફ-સફાઇ અને ટપાલને લગતી કામગીરી.
૨૮ કોમ્પ્યુટર રીપેરીંગ, કોમ્પ્યુટરની વહેંચણી અને ડેડસ્ટોક નિભાવણીની કામગીરી.
૨૯ દર મહિને બ્યુરો કચેરીને માસિક ખર્ચપત્રક તૈયાર કરી મોકલી આપવી.
૩૦ વાર્ષિક બજેટ બ્યુરો કચેરીને દર વર્ષે તૈયાર કરી બ્યુરો કચેરી ગાંધીનગરને મોકલી આપવી.
૩૧ આઠ માસિક બજેટ તૈયાર કરી બ્યુરો કચેરી ગાંધીનગરને મોકલી આપવુ
 
પાછળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 638326