મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

બાંધકામ શાખા ધ્વારા હયાત ડામર રસ્તાઓ તથા મકાનો ની કામગીરી મારે નકશા અંદાજો તૈયાર કરવા, ટેન્ડર પ્રક્રિયા તથા ઈજારદાર ની નક્કી કરી કામગીરી હાથ ધરવામાં આવે છે. તદુપરાંત કાચી/મેટલ સપરી માંથી ડામર સપાટી કરવા સરકારશ્રી માં દરખાસ્ત કરવામાં આવે છે. જેને જોબ નુંમ્બેર મળે થી ઉપલબ્ધ ફંડ ની મર્યાદા માં કામ હાથ ધરવા માં આવે છે. કુદરતી આફત જેવી કે અતિવૃષ્ટિ - અછત કે ભૂકંપ ની કામગીરી તથા ઈલેક્શન દરમ્યાન આવશ્યક સેવા ની કામગીરી કરવામાં આવે છે. વખતોવખત સરકાર શ્રી તરફ થી જાહેર થતા વિવિધ કાર્યક્રમો જેવા કે કૃષિ રથ, નિર્મળ ગુજરાત, એન.આર.ઈ.જી.એ. સુજલામ સુફલામ, પલ્સ પોલીયો, પ્રવાસન વર્ષે ચાલો તાલુકા વગેરેની માર્ગ અને મકાન ને લગતી કામગીરી કરવા માં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 608279