મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણશાખાસ્લાઇડ શો

સ્લાઇડ શો

પરિવાર નિયોજન શા માટે જરુરી છે અને તેને લગતી સુવિધાઓ ઉપલબ્ધ છે વગેરે જેવી માહિતી સિનેમાદારોમાં સ્લાઇડ શો ઘ્વારા પુરી પાડવામાં આવે છે. તેમજ ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવે છે. હાલમાં દેશમાં ટીવીનું ચલણ દાણું વધું હોય પ્રાદેશિક ચેનલો ઉપર પણ આના માટે સ્લાઇડ શો, ડોકયુમેન્ટરી ફિલ્મ અને નાના કાર્યક્રમો બતાવવામાં આવે છે. રંગલા જેવું પાત્ર નાની અમથી વાતથી આ બાબતે ધણું બધું કહી જાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643975