મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણશાખાસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

સ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

બે બાળકોના જન્મ પછી સામાન્ય રીતે સ્ત્રીને ઓપરેશન કરાવવા બાબતે સમજાવવામાં આવે છે. અને સુધરેલો સમાજ એક સંતાન પછી પણ સ્ત્રી ઓપરેશનને અપનાવતો થયો છે. એક અથવા બે બાળકના જન્મ પછી સ્ત્રી ઓપરેશન અપનાવવામાં આવે તો જાતિય જીવનને કોઇ નુકશાન થતું નથી. અને બાળકો પેદા થવાની ઝંઝટમાંથી બહાર આવી જવાય છે.
સ્ત્રી ઓપરેશન
પ્રાથમિક આરોગ કેન્દ્ગ ઉપર સ્ત્રી ઓપરેશનની સંપુર્ણ સવલતો પુરી પાડવામાં આવે છે. જયાં મફત સ્ત્રી ઓપરેશન કરી આપવામાં આવે છે ઉપરાંત સરકારશ્રીએ નકકી કરેલ પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે. સાથે સાથે માતૃ આરોગ્યની પણ સાર સંભાળ લેવાય છે.
આ યોજનામાં સ્ત્રી ઓપરેશન કરાવનાર એ.પી.એલ લાભાર્થી બેનને રૂ.૨૫૦/- પ્રોત્સાહક તરીકે અને ગરીબી રેખા હેઠળના લાભાર્થીને રૂ.૬૦૦/- પ્રોત્સાહક રકમ તથા ઓપરેશન કરાવવા માટે સમજાવનાર મોટીવેટરને મોટીવેશન ચાર્જ તરીકે રૂ.૧૫૦/-ચુકવવામાં આવે છે.
પુરુષ ઓપરેશન
પુરુષ ઓપરેશન (કુટુંબ કલ્યાણની સહેલી અને સરળ પધ્ધતિ ચીરા કે ટાંકા વગરની પુરૂષ નસબંધી (એન.અસ.વી.) સ્ત્રી ઓપરેશનની જેમ પુરુષ ઓપરેશન પણ પરિવાર નિયોજનનું એક મહત્વનું અંગ છે. પુરુષ પણ ઓપરેશન ઘ્વારા પરિવાર નિયોજન અપનાવી શકે છે. જેમાં પણ તેના સ્વાસ્થને કે જાતિય જીવનને કોઇ નુકશાન થતું નથી. અને પ્રાથમિક આરોગ કેન્દ્ગો ઉપર આની પુરતી સગવડો આપવામાં આવે છે. અને સરકારશ્રી ઘ્વારા આ પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવે છે.
એન.એસ.વી. અપનાવનાર લાભાર્થીને સરકારશ્રી તરફથી રૂ.૧૧૦૦/- ની આર્થિક સહાય તથા મોટીવેટરને રૂ. ૨૦૦/- પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.
આશા કુટુંબ કલ્‍યાણ પ્રોત્‍સાહક રકમ
આશા કાર્યકર પોતાના કાર્ય ક્ષેત્રના લાયક દંપતીને બિન કાયમી પધ્‍ધતિ અપનાવડાવી લગ્‍ન બાદ પ્રથમ બાળક બે વર્ષ બાદ જન્‍મે તો રૂ. પ૦૦/- આશાને ચુકવવામાં આવે છે. આશા કાર્યકર પોતાના કાર્ય ક્ષેત્રના લાયક દંપતીને બિન કાયમી પધ્‍ધતિ અપનાવડાવી લગ્‍ન બાદ પ્રથમ અને બીજા બાળક વચ્‍ચે ત્રણ વર્ષનો ગાળો હોય તો રૂ. પ૦૦/- આશાને ચુકવવામાં આવે છે.
આશા કાર્યકર પોતાના કાર્ય ક્ષેત્રના લાયક દંપતીને બે બાળક બાદ કાયમી કુટુંબ કલ્‍યાણ પધ્‍ધતિ અપનાવડાવે તો રૂ. ૧૦૦૦/- આશાને ચુકવવામાં આવે છે.
કુટુંબ કલ્યાણ કામગીરી વર્ષ – ૨૦૦૬-૦૭ થી ૨૦૧૨-૧૩

મહિનો

ઓપરેશન

૨૦૦૬-૦૭

૨૦૦૭-૦૮

૨૦૦૮-૦૯

૨૦૦૯-૧૦

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

૨૦૧૨-૧૩

લક્ષ્યાંક-

૧૭૦૦૦

૧૬૦૦૦

૧૭૦૦૦

૧૭૦૦૦

૧૮૪૫૨

૧૮૪૫૨

૧૮૪૫૨

એપ્રિલ

૨૫૨

૧૯૪

૨૯૪

૩૧૦

૪૪૦

૩૭૬

૩૩૯

મે.

૩૩૨

૨૨૯

૩૨૩

૪૦૫

૩૮૮

૩૯૦

૪૦૭

૫૮૪

૪૨૩

૬૧૭

૭૧૫

૮૨૮

૭૬૬

૭૪૬

જુન

૩૦૭

૩૫૪

૫૫૪

૯૦૭

૩૫૮

૫૨૯

૪૩૮

૮૯૧

૭૭૭

૧૧૭૧

૧૬૨૨

૧૧૮૬

૧૨૯૫

૧૧૮૪

જુલાઈ

૪૯૨

૩૯૬

૬૧૨

૮૬૮

૬૪૮

૯૧૨

૫૮૬

૧૩૮૩

૧૧૭૩

૧૭૮૩

૨૪૯૦

૧૮૩૪

૨૨૦૭

૧૭૭૦

ઓગષ્ટ

૨૫૨

૪૦૪

૪૪૦

૮૫૯

૬૬૨

૮૩૩

૪૪૨

૧૬૩૫

૧૫૭૭

૨૨૨૩

૩૩૪૯

૨૪૯૬

૩૦૪૦

૨૨૧૨

સપ્ટેમ્બર

૪૩૫

૯૬૪

૭૦૦

૧૭૭૩

૧૫૦૯

૬૨૬

૫૯૧

૨૦૭૦

૨૫૪૧

૨૯૨૩

૫૧૨૨

૪૦૦૫

૩૬૬૬

૨૮૦૩

ઓકટોબર

૨૭૦

૭૭૬

૬૧૦

૧૧૬૩

૧૭૯૨

૬૧૮

૫૪૯

૨૩૪૦

૩૩૧૭

૩૫૩૩

૬૨૮૫

૫૭૯૭

૪૨૮૪

૩૩૫૨

નવેમ્બર

૧૦૬૫

૬૫૪

૧૨૭૯

૨૦૨૧

૧૦૮૮

૧૪૬૩

૫૬૬

૩૪૦૫

૩૯૭૧

૪૮૧૨

૮૩૦૬

૬૮૮૫

૫૭૪૭

૩૯૧૮

ડિસેમ્બર

૨૫૯૮

૩૧૩૮

૨૪૩૪

૨૧૩૧

૨૧૪૦

૨૬૭૭

૩૯૮૯

૬૦૦૩

૭૧૦૯

૭૨૪૬

૧૦૪૩૭

૯૦૨૫

૮૪૨૪

૭૯૦૭

જાન્યુઆરી

૨૩૩૦

૨૦૩૨

૨૦૬૬

૧૭૯૧

૨૪૦૪

૨૧૪૭

૨૨૬૪

૮૩૩૩

૯૧૪૧

૯૩૧૨

૧૨૨૨૮

૧૧૪૨૯

૧૦૫૭૧

૧૦૧૭૧

ફેબ્રુઆરી

૧૮૮૪

૨૧૫૫

૨૦૧૭

૧૮૪૧

૨૧૦૫

૧૮૧૮

૧૮૫૧

૧૦૨૧૭

૧૧૨૯૬

૧૧૩૨૯

૧૪૦૬૯

૧૩૫૩૪

૧૨૩૮૯

૧૨૦૨૨

માર્ચ

૧૬૮૭

૨૦૪૯

૩૧૯૭

૧૩૬૯

૧૫૦૮

૯૭૬

૧૧૯૩

૧૧૯૦૪

૧૩૩૪૫

૧૪૫૨૬

૧૫૪૩૮

૧૫૦૪૨

૧૩૩૬૫

૧૩૨૧૫

પાછળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643949