મુખપૃષ્ઠશાખાઓની માહિતીમહેકમ શાખા કર્મચારીઓની નિવૃતી

કર્મચારીઓની નિવૃતી

સરકારશ્રીના નિયમો મુજબ પંચાયત સેવામાં વર્ગ -૩ તથા વર્ગ -૪ વિ.વિ. સર્વગો જેવા કે, નાયબ ચીટનીશ, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ગુજરાતી ટાઇપીસ્ટ, અંગ્રેજી ટાઇપીસ્ટ, ટેલીફોન ઓપરેટર, અધિક મદદનીશ ઇજનેર,મદદનીશ જિ.મેલે.અધિ.,મદદ.નકશાકાર,એ.એન.એમ.બી.આઇ.ઇ.સી.ઓ/બી.ઇ.ઇ.,સર્કલ ઇન્સ્પેકટર,જ’.કલાર્ક,કંપાઉનડર,નાયબ હિસાબનીશ,મદદ.તા.વિ.અ./નાયબ ચીટનીશ/હેડ કલાર્ક, વિભાગીય હિસાબનીશ,નકશાકાર ડ્રાફટમેન,ડ્રાઇવર,અંગ્રેજી ટાઇપીસ્ટ,ઇ.સી.એસ.અસ.,વિસ્તરણઅધિકારી(ખેતી),વિસ્તરણઅધિકારી(પંચાયત),વિસ્તરણઅધિકારી (સહકાર),ગ્રામસેવક,હેલ્થવીસીટર,લેબોરેટરી ટેકનીશીયન,મલેરીયા લેબ ટેકનીશીયન, લેપ્રસી આસી., લાઇવ સ્ટોક ઇન્સપેકટર , મલેરીયા સુપરવાઇજર, મલેરીયા સરવેલન્સ ઇન્સ્પેકટર , મુખ્ય સેવિકા, મ.પ.હે. વર્કર/વકશીનેટર/એમેએસ.ડબ્લયુ , એમ.પી.એચ.એસ., પી.એમ.એ.,પી.એચ.એન.,સુશોધન મદદનીશ, રોલર ડ્રાઇવર, સી.હિસાબી કારકુન, સીકલાર્ક,શાળા આરોગ્ય મદદનીશ, શાળા આરોગ્ય સુપરવાઇઝર, સમાજ કલ્યાણ નીરીક્ષક, આંકડા મદદનીશ, સુપર ફીલ્ડ વર્કર, સર્વેયર , ટ્રેસર ,રસીમુકનાર, રસીકરણ સુપર વાઇઝર, ત.ક.મંત્રી,વાયરમેન, વર્ક આસી.,કેળવણી નીરીક્ષક,આસી. સીડી.પી.ઓ., કચેરી અધિક્ષક વર્ગ -૩ ,ડ્રીસ્ટ્રીકટ સેનેટરી ઇન્સ્પેકટર વિગેરે . વર્ગ-૩ નાના કર્મચારીઓની વયમર્યાદા ૫૮ વર્ષ મુજબ સબંધિત કર્મચારીઓને વયનિવૃત્ત કરવાના હુકમો કરવામાં -આવે છે.
વર્ગ-૪ ના સંવર્ગ જેવીકે આયા, કલીનર, ચોકીદાર, ડ્રેસર ,ફીલ્ડવર્કર , કોટવાલ, પટાવાળા , વોર્ડ બોય , રોજમદાર , પગી, ડ્રાઇવર કમ પટાવાળા વર્ગ કમર્ચારીઓને ૬૦ વર્ષ ની વય નિવ્રતીનીએ પહોચતા વયનિવ્રતી હુકમો કરવામાં અાવે છે. તેમજ કોઇ કર્મચારી સ્વૈછીક નિવ્રત થવા ઇચ્છતાંહોય તો તેઓને નિયમાનુસાર કાર્યવાહીકરી સ્વૈચ્છીકપંચાયતસેવામાં કરવાની કામગીરી સંબંધીત નિમણુક સત્તાધિકારી ધ્વારા કરવામાં અાવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644067