મુખપૃષ્ઠશાખાઓની માહિતીમહેસૂલ શાખા મહેસુલ શાખાની યોજનાઓ

મહેસુલ શાખાની યોજનાઓ

અ.નં. વિગત માહિતી
શાખાનું નામ મહેસુલ શાખા જિ. પં. આણંદ
અધિકારીશ્રીનું નામ સુશ્રી શિતલ આર. ગોસ્વામી
અધિકારીશ્રીનો હોદ્દો નાયબ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી, મહેસુલ
અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની મંજુર થયેલ જગ્‍યાઓની વિગત (૧) વર્ગ – ૧ ૧ ખર્ચ મહેકમ શાખા
(૨) વર્ગ – ૨ ૧ ખર્ચ મહેસુલ શાખા
(૩) વર્ગ – ૩ ૩ ખર્ચ મહેસુલ શાખા
(૪) વર્ગ – ૪ ૧ ખર્ચ મહેસુલ શાખા
બજેટ સદર (૧) ૨૦૨૯ જમીન મહેસુલ
(૨) ૨૦૫૩ જીલ્‍લા વહીવટ
(૩) ૨૨૪૫ કુદરતી આફતો
(૪) ૩૬૦૪ વૈદ્યાનિક અનુદાન
સંલગ્ન ખાતુ મહેસુલ વિભાગ
કરવામાં આવતી કામગીરીની વિગત (૧) કુદરતી આફતોને લગતી કામગીરી
(ર) જમીન મહેસુલ ધારો ૧૮૭૯ ની કલમ ૬૫(૧), ૬૬, ૬૭ની બીનખેતીની લગતી કામગીરી
(૩) ૩૬૦૪ વૈદ્યાનિક અનુદાન સદર હેઠળ ફાળવવામાં આવતી ગ્રાન્‍ટ તા.પં. કચેરીઓને ફાળવવાની કામગીરી
યોજનાઓની ટુંકમાં વિગત ૨૨૪૫ કુદરતી આફતો સદર હેઠળ જીલ્‍લામાં આગ-અકસ્‍માત સહાય કુદરતી આફતોમાં સહાયને લગતી કામગીરી

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643979