મુખપૃષ્ઠશાખાઓની માહિતીમલેરીયા શાખાલોહીની તપાસણી

લોહીની તપાસણી

વહેલું નિદાન ત્વરીત સારવાર
જિલ્લાના પ્રા.આ.કેન્દ્રો,સા.આ.કેન્દ્રો,સીવીલ હોસ્પિટલ અને સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે એકિટીવ તથા પેસીવ સર્વેલન્સ કરી તાવના લક્ષણો વાળા દર્દીઓના લોહીના નમુના લઈ તેનું પરીક્ષણ કરી જાહેર થયેલા મેલેરીયા પોઝેટીવ કેસોને રેડીકલ સારવાર પૂરી પાડવામાં આવે છે.તદઉપરાંત તેનું મોનીટરીંગ અને ક્રોસ ચેકીંગ કરવામાં આવે છે.

Year Population During Month-December Progressive
Monthly
Target
BSC POSI PF YearlyTarget BSC POSI PF
2010 1969712 24624 24601 35 7 295488 385573 665 39
2011 1975064 24688 28543 30 10 296256 398808 995 74

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644227