મુખપૃષ્ઠશાખાઓની માહિતીમલેરીયા શાખામાછલી પઘ્‍ઘતિ

માછલી પઘ્‍ઘતિ

કાયમી મચ્છર ઉત્પતિ સ્થાનોનો આરોગ્ય સ્ટાફ ઘ્વારા મોજણી કરાવવી તેમાં સંબંધિત પ્રા.આ.કેન્દ્રના સ્ટાફ ઘ્વારા પોરાભક્ષક માછલીઓ જેવી કે ગપ્પી તેમજ ગમ્બુશીયા મુકાવવી. હંગામી મચ્છર ઉત્પતિ સ્થાનોમાં અરોગ્ય સ્ટાફ ઘ્વારા કેમીકલ સારવાર,સોર્સ રીડકશન વિગેરે પઘ્ધતિ ઓ ઘ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.

કાયમી ભરાયેલા તળાવો અને જળાશયો માં કુલ ૬૮૫ સ્થળો માં પોરા ભક્ષક માછલી મુકાવી મચ્છર ઉત્પતી અટકાવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ગપ્પી ફીશ ગમ્બુશીયા ફીશ
નાની હોય મોટી હોય
૩૦૦  પોરા ખાય ૩૦૦ પોરા ખાય
દેખાવે ગંદી હોય દેખાવે સારી લાગે છે. (કલરફુલ હોય)
ગંદા પાણીમાં રહી શકે ચોખ્ખા પાણીમાં રહે
બચ્ચાં આપે છે બચ્ચાં આપે છે.
૩ થી ૪ વર્ષ જીવી શકે છે. ૩ થી ૪ વર્ષ જીવી શકે છે.
દર ત્રણથી ચાર મહીને ૩ થી ૪ બચ્ચાં આપે દર ત્રણથી ચાર મહીને ૩ થી ૪ બચ્ચાં આપે
ખોરાક લીલ છે. ખોરાક લીલ છે.
છાયડામાં વધુ પસંદ  કરે છાયડામાં વધુ પસંદ  કરે
 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644077