મુખપૃષ્ઠશાખાઓની માહિતીમલેરીયા શાખામલેરીયા અંગે જાગૃતિ

મલેરીયા અંગે જાગૃતિ

રોગ ફેલાવતા મચ્છરો વિશે જાણકારી
એનોફીલીસ એડીસ કયુલેક્ષ
પોરા-ગોળાકાર હોય લંબગોળ હોય (જુથમાં હોય) બંચમાં હોય (જુથમાં હોય)
પાણીની સપાટી ઉપર સીધા રહે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે (સંગ્રહ કરેલા) પાણીની સપાટી ઉપર એંગલ બનાવે
ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે (સંગ્રહ કરેલા) ગંદા પાણીમાં ઈંડા મૂકે
સપાટી ઉપર સીધા રહે પોરા અંગ્રેજીમાં આઠડો પાડે ઉપર નીચે થતાં મુવમેન્ટ કરે
મચ્છર ૪પ૦ નો એંગલ બનાવી બેસે સીધુ જ બેસે (લટકતું બેસે) ખૂંધ કાઢીને બેસે
રાત્રે કરડે (સવારે ૪ થી ૬ માં) દિવસે કરડે આખી રાત કરડે
 
  એક માદા મચ્છર ૧પ૦ થી ર૦૦ ઈંડા મૂકી શકે છે.
  મચ્છરનું આયુષ્ય - માદા મચ્છરનું આયુષ્ય - ર૧ થી ૩૦ દિવસ / નર મચ્છરનું આયુષ્ય - પ થી ૬ દિવસ
  ઈંડામાંથી પોરા બનતાં - ૧ દિવસ
  પોરામાંથી કોશેટા બનતાં - પ થી ૬ દિવસ
  કોશેટામાંથી મચ્છર બનતાં - ૧ દિવસ
  ઈંડામાંથી મચ્ચછર બનતાં ૭ થી ૧૦ દિવસ લાગે
 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644032