મુખપૃષ્ઠશાખાઓની માહિતીમલેરીયા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લામાં વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત મેલેરીયા , ચીકનગુનીયા કે ડેન્ગયં જેવા રોગોનો ફેલાવો અટકાવવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવે છે.લોકોના સ્વાસ્થ માટે મેલેરીયા જેવા રોગથી મરણ અટકાવવું એ મુખ્ય હેતુ છે.સાથે સાથે તેનો પ્રસાર અટકાવની કામગીરી હાથ ધરવામાં આવે છે.

આરોગ્ય કર્મચારી(સ્ત્રી -પુરુષ) ઘ્વારા કરવામાં આવતી કામગીરીની સુપરવાઈઝરશ્રી ઘ્વારા ચકાસણી કરવામાં આવે છે અને તબીબી અધિકારી ઘ્વારા સારવાર અંગેની ર૪ કલાક લોકોને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643959