મુખપૃષ્ઠશાખાઓની માહિતીમલેરીયા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

વહેલું નિદાન ત્વરીત સારવાર

જિલ્લાના પ્રા.આ.કેન્દ્રો, સા.આ.કેન્દ્રો,સીવીલ હોસ્પિટલ અને સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે એકિટીવ તથા પેસીવ સર્વેલન્સ કરી તાવના લક્ષણો વાળા દર્દીઓના લોહીના નમુના લઈ તેનું પરીક્ષણ કરી જાહેર થયેલા મેલેરીયા પોઝેટીવ કેસોને રેડીકલ સારવાર પૂરી પાડવામાં આવે છે.તદઉપરાંત તેનું મોનીટરીંગ અને ક્રોસ ચેકીંગ કરવામાં આવે છે.

DOT (Directly Observed Treatment) પધ્ધ્તીથી સારવાર આપવામાં આવે છે. ૦,૩,૭,૧૪,૨૧, દિવસ પ્રમાણે ALM કામગીરી કરવામાં આવે છે.
Year Population   During Month-December  Progressive
Monthly
Target
BSC POSI PF YearlyTarget BSC POSI PF
2010 1969712 24624 24601 35 7 295488 385573 665 39
2011 1975064 24688 28543 30 10 296256 398808 995 74
જંતુનાશક દવાયુકત મચ્છરદાની
જિલ્લામાં મમતા દિવસ દરમ્યાન નોંધાયેલ તમામ સગર્ભા બહેનોને દવાયુકત મચ્છરદાની વિના મૂલ્યે વિતરણ
રાજય સરકારશ્રી તરફથી મળેલ એકલાખ મચ્છરદાની દવાયુકત કરી જિલ્લાના સંવેદનશીલ ગામોમાં ર.પ વ્યકિત દીઠ એક મચ્છરદાની વિના મૂલ્યે વિતરણ કરવાની કામગીરી
જન સમુદાયની પોતાની મચ્છરદાની વિના મૂલ્યે જંતુનાશક દવાયુકત કરવી
રાજય સરકારશ્રી તરફથી મળેલ 10,00,00 જંતુનાશક દવાયુકત
મચ્છરદાની
સગર્ભા બહેનોને 48,450 43,514
સંવેદનશીલ ગામોમા 51,550 49,894
જન સમુદાયની પોતાની મચ્છરદાની 101884 98434
કુલ 201884 191842
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644009