મુખપૃષ્ઠશાખાઓની માહિતીમલેરીયા શાખાસ્પ્રેઈંગ

સ્પ્રેઈંગ

જંતુનાશક દવા છંટકાવ કામગીરી
સરકારશ્રીના નોર્મ્સ મુજબ જંતુનાશક દવા છંટકાવ પાત્રતા ધરાવતી વસ્તી અને ગામોમાં નિષ્ણાત કમીટી ઘ્વારા નકકી કરવામાં આવેલ જંતુનાશક દવા ઘ્વારા છંટકાવ. જિલ્લાના સંવેદનશીલ ગામોમાં ટ્રન્સમીઝન સીઝન પહેલા જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં નીચે મુજબની વસ્તી વર્ષ ર૦૧૨ માટે આવરી લેવાયેલ છે.

Eligible Population Under Spray
Name of
Block
No of
PHC
No of
Village
Popultion
Anand 2 2 25970
Umreth 1 1 610
Anklav 4 6 28170
Petlad 4 5 22990
Khambhat 4 7 8910
Total 15 21 86650
આ ઉપરાંત પાત્રતા ન ધરાવતા ગામોમાં પણ મેલેરીયા કેસ નોંધાય તો તેની આજુ બાજુના પ૦ ધરોમાં ફોકલ દવા છંટકાવ કરવો.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644091