મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખા પંચાયત શાખાની યોજનાઓ

પંચાયત શાખાની યોજનાઓ

સીડમની યોજના
સમરસ ગ્રામ પંચાયત યોજના
સીડમની યોજના
સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ પ્રચ/૧૦૨૦૦૯/૫૩૯૨/ચ.તા.૦૯/૦૮/૨૦૧૦ અન્વયે જિલ્લા/તાલુકાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને ૨૦૦૧ ની વસતી ગણતરીના ધોરણે નીચેની કેટેગરીમુજબ પ્રથમ, દ્વિતીય ,તૃતિય ઇનામ પુરુસ્કાર ફાળવવામાં આવેલ છે.
જિલ્લા કક્ષા – પ્રથમ રૂા.૨૦.૦૦ લાખ
દ્વિતીય રૂા.૧૦.૦૦ લાખ
તૃતીય રૂા.૦૫.૦૦ લાખ
તાલુકા કક્ષા- પ્રથમ રૂા.૦૫.૦૦ લાખ
દ્વિતીય રૂા.૦૩.૦૦ લાખ
તૃતીય રૂા.૦૨.૦૦ લાખ
સીડમની યોજના હેઠળ શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને ફાળવેલ પ્રોત્સાહક અનુદાનની રકમ
ક્રમતાલુકોશ્રેષ્ઠ ગ્રા .પં.ની વિગતફાળવેલ પ્રોત્સાહક અનુદાનકુલ ફાળવેલ પ્રોત્સાહક અનુદાન રૂા.લાખમાં
જિલ્લા કક્ષાતાલુકાજિલ્લા કક્ષા રૂા.લાખમાંતાલુકાકક્ષા રૂા.લાખમાં
અન્ય કેટેગરી હેઠળના તાલુકા
આણંદ૩૦.૦૦૩૦.૦૦
ઉમરેઠ૧૧૨૦.૦૦૩૫.૦૦૫૫.૦૦
બોરસદ૧૫.૦૦૩૦.૦૦૪૫.૦૦
આંકલાવ૩૦.૦૦૩૦.૦૦
પેટલાદ૧૦.૦૦૩૦.૦૦૪૦.૦૦
સોજિત્રા૫.૦૦૩૦.૦૦૩૫.૦૦
તારાપુર૧૦૦.૦૦૩૬.૦૦

૩૬.૦૦

કુલઃ-૬૬૫૦.૦૦૨૨૧.૦૦

૨૭૧.૦૦

સાગર ખેડૂ હેઠળનો તાલુકો
ખંભાત૧૩૦.૦૦૪૦.૦૦

૪૦.૦૦

કુલ એકંદરઃ-૭૯૫૦.૦૦૨૬૧.૦૦

૩૧૧.૦૦

સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ પ્રચ/૧૦૨૦૦૯/૫૩૯૨/ચ.તા.૦૯/૦૮/૨૦૧૦ અન્વયે રાજયની ગ્રામ પંચાયતોને ૨૦૦૧ ની વસતી ગણતરીના ધોરણે નીચેની કેટેગરીને તેની સામે દર્શાવેલ રકમ સીડમની તરીકે આપવામાં આવેલ છે.
(૧) કેટેગરી-૧ ૫૦૦૦ થી વધુ વસ્તીવાળી ગ્રા.પં. રૂા.૫૦,૦૦૦/-
(૨) કેટેગરી-૨ ૨૦૦૦ થી વધુ અને ૫૦૦૦૦ સુધીની વસ્તીવાળી ગ્રા.પં. રૂા.૭૫,૦૦૦/-
(૩) કેટેગરી-૩ ૨૦૦૦ કે તેથી ઓછી વસ્તીવાળી ગ્રા.પં. રૂા.૧,૦૦,૦૦૦/-
સીડમની યોજના – વસ્તીના ધોરણે ગ્રા.પં.ઓને ફાળવેલ ગ્રાન્ટ
ક્રમતાલુકોગ્રા.પંની સંખ્યાફાળવેલ ગ્રાન્ટ રૂા.લાખમાં
આણંદ૪૪૨૯.૦૦
ઉમરેઠ૩૮૩૦.૦૦
બોરસદ૬૫૪૫.૫૦
આંકલાવ૩૧૨૩.૫૦
પેટલાદ૫૭૪૩.૨૫
સોજિત્રા૨૪૧૯.૨૫
તારાપુર૨૪૩૫.૦૦
ખંભાત૫૫૪૩.૫૦
કુલઃ-૩૫૨૨૬૯.૦૦
સમરસ ગ્રામ પંચાયત યોજના
ક્રમતાલુકોતાલુકોસમરસ જાહેર થયેલ ગ્રા.પંસમરસ જાહેર થયેલ ગ્રા.પંઓને ફાળવેલ પ્રોત્સાહક અનુદાનકુલ ફાળવેલ પ્રોત્સાહક અનુદાન
મહીલા સમરસસામાન્ય સમરસરાજય સરકારશ્રી તરફથી ફાળવેલ પ્રોત્સા.અનુદાનજિ.પંચાયત સ્વભંડોળમાંથી ફાળવેલ પ્રોત્સા.અનુદાન
આણંદ૨૦૦૦૦૦૫૦૦૦૦૨૫૦૦૦૦
ઉમરેઠ૧૪૧૨૫૦૦૩૫૦૦૦૦૧૭૬૨૫૦૦
બોરસદ૧૦૫૦૦૦૦૨૫૦૦૦૦૧૩૦૦૦૦૦
આંકલાવ૨૦૦૦૦૦૨૦૦૦૦૦
પેટલાદ૪૦૦૦૦૦૧૦૦૦૦૦૫૦૦૦૦૦
સોજિત્રા૩૦૦૦૦૦૧૦૦૦૦૦૪૦૦૦૦૦
તારાપુર૧૧૨૫૦૦૦૨૫૦૦૦૦

૧૩૭૫૦૦૦

ખંભાત૫૧૨૫૦૦૧૦૦૦૦૦

૬૧૨૫૦૦

કુલ એકંદરઃ-૧૫૫૨૦૦૦૦૦૧૨૦૦૦૦૦

૬૪૦૦૦૦૦

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644084