મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

૧. ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ ની કલમ - ૨૪૨ હેઠળ અપીલ સમિતિ ની કામગીરી
 
૨. ગ્રામસભાઓં ની આયોજન / અસરકારક અમલીકરણ
 
૩. યોજનાકીય કામગીરી જેવી કે તીર્થ ગ્રામ, પાવનગ્રામ, સમરસ ગ્રામ, સીડમની, શ્રેષ્ટ ગ્રામ પંચાયત સ્પર્ધા
 
૪. જીલ્લા પંચાયત ની સામાન્ય સભા / કારોબારી સભા ની બેઠક બોલાવવી. બેઠક ની કાર્યવાહી નોંધ તૈયાર કરવી. ઉકત સમિતિ ની પ્રસ્નોત્તાર્ય ને લગતા તથા ઠરાવો ના અમલીકરણની કામગીરી.
 
૫. પંચાયત પદાધિકારીઓં વી.ની ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ -૫૭ તથા ૫૯ હેઠળ ની કાર્યવાહી.
 
૬. ગ્રામ પંચાયત તથા તાલુકા ક્પન્ચાયત ધ્વારા એકત્ર કરવામાં આવતા વેરા ઓં ની અસુલત પર દેખરેખની કામગીરી.
 
૭. ઓક્ત્રોય ગ્રાન્ટ, સફઈવેરા ગ્રાન્ટ, વ્યવસાય ગ્રાન્ટ ની ફાળવણી.
 
૮. તાબાની પંચાયતો ની તપાસણી.
 
૯. ગ્રામ પંચાયતના ત.ક. મંત્રી મહેકમ વિષયક કામગીરી.
 
૧૦. પંચાયત પદાધિકારીઓંને તાલીમ બાબત ની કામગીરી.
 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643968