મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાઆરોગ્‍ય પોષણ શિક્ષણ

આરોગ્ય પોષણ શિક્ષણ

 
સગર્ભા બહેનોને અને નાના બાળકોની માતાઓને (૦ થી ૬ માસ સુધી) પોતાના તથા બાળકોના આરોગ્ય અને પોષણ માટે શિક્ષણ આપવામા આવે છે. ૦ થી ૬ માસના બાળકોને એકસકલુઝીવ સ્તનપાન કરાવવા તેમજ શકય હોય,  તેટલા સમય સુધી ધાવણ ચાલુ રાખવા, તથા કઈ ઉંમરે કયો? કેટલો  તથા સ્થાનિક ઉપલબ્ધ રોજીંદા અહારમાં વધુ પોષક તત્વો વાળો આહાર આપવો, વિગેરે જેવી માહિતી ખુબ જ ઉંડાણથી આપવામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/10/2017

વપરાશકર્તાઓ : 542090