મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
સને-૧૯૬૦ માં ગુજરાત રાજયની સ્થાપના થયા પછી રાજયનો સમતોલ વિકાસ થાય, તેમજ રાજયમાં મુખ્યત્વે ગરીબ વસ્તી
નો સામાજિક, આર્થિક દરજજો ઉંચો આવે તે માટે  ભારતના બંધારણની અંદર કલ્યાણ રાજયની ભાવના સિઘ્ધ કરવા માટે કેટલાક લક્ષ્યાંકો નકકી કરવામાં આવ્યા છે. આ લક્ષ્યાંકો સામે સિઘ્ધિ પ્રાપ્ત થાય, તે માટે કેટલાક અસરકારક પગલાં લેવામાં આવ્યા છે.

આ ભલામણોનો સ્વીકાર કરી, માનવ સંસાધન વિકાસ વિભાગના આયોજનમાં પ્રાથમિક બાળ વિકાસ સેવાઓમાં સંકલિત બાળ વિકાસ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો. આંતરવિભાગીય પરિસ્થિતી ની ચર્ચા ને પરિણામે સંકલિત બાળ વિકાસ યોજના સમગ્ર દેશમાં ૩૩ ઘટકોમાં અને ગુજરાતમાં વડોદરા જિલ્લાના છોટાઉદેપુર ઘટકમાં બીજી ઓકટોબર ૧૯૭પ થી પ્રાયોગિક ધોરણે સૌ પ્રથમ શરૂ કરવામાં આવી
 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643970