મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાશાખાનાં ઉદ્દેશો

શાખાનાં ઉદ્દેશો

 
૬ વર્ષ સુધીના  ઉંમરના બાળકોની પોષણ અને સ્વાસ્થ્યની પરિસ્થિતી સુધારવી
  બાળકોના  સર્વાગી મનોવૈજ્ઞાનિક, શારીરિક અને સામાજિક વિકાસ માટે જરૂરી પ્રયાસ.
બાળ મુત્યુદર અને કુપોષણમાં સુધારો અને શાળામાં બાળકોની હાજરીમાં સુધારો લાવવો.
  બાળ વિકાસ માટેના જરૂરી કાર્યક્રમો માટે જુદા-જુદા વિભાગો ઘ્વારા સાથે મજબુત સંકલન.
  માતાઓને આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવુ.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644059