શાખાની કામગીરી
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખા શાખાની કામગીરી આયોજન શાખા (વહિવટ)

આયોજન શાખા (વહિવટ)

અ. નુ. શાખાની કામગીરી
ખરીદી
સરકારશ્રીના પરિપત્ર મુજબ પ્રા.શાળાઓમા ખુટતા સાધનોનો શાળાવાર કેળવણી નિરીક્ષકો મારફતે માહિતી તૈયાર થયેલી હોય તે મુજબ જરૂરીયાતવાળી શાળાઓ માટે દૈનિક વર્તમાન પત્રની જા.ખ.અને ટેન્ડર દ્રારા ભાવ પત્રકો મેળવી ભાવોની સમીક્ષા કરવી, તુલનાત્મક ભવપત્રક અને માલની ગુણવત્તા અનુસાર ટેન્ડરો મંજુર કરીને સાધનોની કાર્યવાહી
સ્વભંડોળમાં મંજુર થયેલી ગ્રાન્ટની ફાળવણી પ્રમાણમાં જરૂરીયાત વાળી શાળાઓની યાદી તૈયાર થયેલી હોય તે મુજબ ઉપર મુજબની કાર્યવાહી કરીને સાધનોને શાળા સુધી પહોંતા કરવાની કાર્યવાહી.
  પ્રિન્ટીંગ
જિલ્લા પંચાયત- પંચાયત અને વહિવટ શાખાએ પ્રિન્ટીંગના ભાવો મંજુર કરેલા હોય તે અન્વયે જે તે પાર્ટી પાસે પ્રિન્ટીંગની કામગીરી
- સત્રાંત - પરીક્ષા (પ્રશ્નપત્રો ઉત્તરવહીઓ)
- વાર્ષિક - પરીક્ષા (પ્રશ્નપત્રો ઉત્તરવહીઓ) તથા અન્ય શિક્ષણ શાખાનું છાપકામ કરાવવું.
  ભૌતિક સુવિધાઓ અંગેની કામગીરી
શાળામાં મંજુર મહેકમ પ્રમાણે ખૂટતા રૂમોની વિગતો કે.નિ.પાસેથી મેળવી મા.પ્રા.શિ.નિયામકશ્રીને મોકલવામાં આવે છે. જે અન્વયે ઓરડા બનાવવાનું આયોજન કરવામાં આવે છે.
શાળામાં ઓરડા રીપેરીંગ અંગે કે.નિ.પાસેથી વિગત મેળવી પ્રા.શિ.નિયામકશ્રીને મોકલવામાં આવે છે. જે અન્વયે તેઓ પાસેથી ગ્રાન્ટ ફાળવણી થાય છે. જે આચાર્યશ્રીઓ (વી.ઇ.સી.)ને ફાળવીને રીપેરીંગ કરાવવામાં આવે છે.
શાળાની અન્ય સુવિધાઓ જેવી કે કંપાઉન્ડવોલ, સ્વચ્છતા સંકુલ પીવાના પાણીની સુવિધા, વિજળીકરણ માટે પ્રા.શિક્ષણ નિયામકશ્રી દ્રારા અને જિ.પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટની જોગવાઇ અન્વયે આચાર્યશ્રીઓને (વી.ઇ.સી.ને) ગ્રાનટ ફાળવણી કરી કામગીરી કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644202