શાખાની કામગીરી
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખા શાખાની કામગીરી મહેકમ શાખા (વહિવટ)

મહેકમ શાખા (વહિવટ)

અ. નુ. શાખાની કામગીરી
કચેરીના તાબા હેઠળના કે.નિ.ઓની બદલી, બઢતી , રજા, ઇજાફા, પગાર, પગાર બાંધણીની કામગીરી અને સેવાપોથી નિભાવવી.
શાખાના કર્મચારીઓની રજા , ઇજાફા, પગાર બાંધણી ની કામગીરી અને સેવાપોથી નિભાવવી.
શાખા કર્મચારીઓ અને કે.નિ.શ્રીઓની હ્રદયરોગ, કિડની જેવા રોગોની સારવાર માટે મંજુરીની કાર્યવાહી કરવી.
કેળવણી નિરીક્ષકોનું રોસ્ટર રજીસ્ટર નિભાવવું.
કેળવણી નિરીક્ષકોનું રોસ્ટર રજીસ્ટર નિભાવવું.
શાખાના કર્મચારીઓ અને કે.નિ. શ્રીઓના જનરલ પ્રો.ફંડના ઉપાડ મંજુર કરવાની કામગીરી
શાખાના કર્મચારીઓ અને કેળવણી નિરીક્ષકોના ખાનગી એહવાલ ની કામગીરી કરવી.

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 639469