શાખાની કામગીરી
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખા શાખાની કામગીરી મહેકમ શાખા (વહિવટ)

બાલમંદિર - શાળા (વહિવટ)

અ. નુ. શાખાની કામગીરી
સમાજ કલ્યાણ સંધ સંચાલિત તથા ખાનગી માન્ય ગ્રાન્ટેડ બાલમંદિરોની ગ્રાંટ ગણતરી પત્રક દરખાસ્તની કામગીરી.
કેળવણી નિરીક્ષકરી દ્રારા ચકાસણી થઇને આવેલ બાલમંદરની દરખાસ્તો ચેક કરી શાખા અધિકારીશ્રીને નોંધ તથા સહી અર્થે સાદર કવી.
સદર કામ શાખા અધિકારીશ્રી મારફતે હિસાબી શાખા અને ઓડીટમાં રજુ કરી ગ્રાન્ટેડ બાલમંદિરોને તાલુકવાર ફાળવણી કરવી.
ડી.ડી. / ચેક સમાજકલ્યાણ સંધને રીસીપ્ટ લઇ સુપ્રત કરવા

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 637702