શાખાની કામગીરી
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખા શાખાની કામગીરી પ્રાથમિક શિક્ષક મહેકમ શાખા (વહિવટ)

પેન્શન શાખા (વહિવટ)

અ. નુ. શાખાની કામગીરી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષકોના પેન્શન કેસોની સમયસર કાર્યવાહી કરવી.
નિવૃત્તિનો ૨૪ માસ પહેલા કેસ પેપર મેળવવા
પેન્શન કેસને લગતા જરૂરી કાગળો તૈયાર કરવા
સેવાપોથીની પેન્શન પાત્ર નોકરી અંગેની ચકાસણી કરવી.
નિવૃત્તિ વય પછી કરવામાં આવતી નોંધોની ચકાસણી કરવી.
જન્મ તારીખની ખરાઇ કરેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી.
રજાના હિસાબો પ્રમાણિત કરેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી.
જોડાણ-૮ અને એલ.પી.સી. પર પ્રતિ હસ્તાક્ષર કરાવવા.
રીવાઇઝ પેન્શનની કામગીરી કરવી.
૧૦ કુટુંબ પેન્શનની કામગીરી કરવી.
૧૧ કોમ્યુટેડ પેન્શનની મુદ્‍ત પુર્ણ થતા કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવી.
૧૨ વાંધા હેઠળ આવેલ કેસોની નિયત સમયમાં નિકાલ કરવો.

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 637700