શાખાની કામગીરી
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખા શાખાની કામગીરી ખાનગી પ્રાથમિક શિક્ષણ શાખા (વહિવટ)

ખાનગી પ્રાથમિક શિક્ષણ શાખા (વહિવટ)

અ. નુ. શાખાની કામગીરી
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષક નિમવાની પ્રક્રિયા કરવી.
નવી ખાનગી પ્રાથમિક શાળા મંજુર કરવી, વર્ગો મંજુર કરવા
ખાનગી પ્રાથમિક શાળાનું નિયંત્રણ કરવું.
ખાનગી પ્રાથમિક શાળાની ફી મંજુર કરવી.
ખાનગી પ્રાથમિક શાળા વહીવટ ફેરફાર, સ્થળ ફેરફાર, નામ ફેરફાર, કરવાની દરખાસ્તની કામગીરી
ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવા અંગેની દરખાસ્તની કામગીરી
શાળાના સ્કૂલ લીવીંગ સર્ટી.માં કાઉન્ટર સાઇન કરાવવા અંગેની કામગીરી

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 639670