શાખાની કામગીરી
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખા શાખાની કામગીરી અન્ય કામગીરી શાખા (વહિવટ)

અન્ય કામગીરી શાખા (વહિવટ)

અ. નુ. શાખાની કામગીરી
વિધાદીપ સુરક્ષા યોજના શિક્ષણ વિભાગ તથા નિયામકશ્રી શિક્ષણ તરફથી થયેલા સુચનો નિયમો-પરિપત્રો-પ્રમાણે આચાર્યશ્રી તથા તાલુકા કેળવણી નિરીક્ષક મારફતે આવેલ દરખાસ્ત તૈયાર કરી સાદર કરવી.
ઉકત બાબત ઇન્સ્યોરન્સ કંપની અરજદાર અને આચાર્યશ્રીને જાણ કરવી.
કેળવણી નિરીક્ષકશ્રીઓ (બીટ-વહિવટ તમામ) પ્રવાસ ડાયરી મંજુર કરવાની કામગીરી.
સરકારશ્રી તથા જિલ્લા પંચાયતા સ્વભંડોળના નિયમો પરિપત્રો, અન્વયે શાળાના વાહનો અંગેની કામગીરી .
વિધાસહાયકો / પ્રાથમિક શાળાના શિક્ષકો ની તપાસ કરવી ઇન્કવાયરી-અહેવાલ આપવો.
કોર્ટ કેસની કામગીરી કરવી.
શિષ્યવૃત્તિ પરીક્ષાના પરીપત્રો તેમજ રાજય પરીક્ષા બોર્ડને લગતી તમામ કામગીરી
શ્રેષ્ઠશાળાને ઇનામ તેમજ તેને લગતી ગ્રાન્ટ ફાળવવા બાબત.
૧૫ મી ઓગસ્ટ, ૨૬ મી જાન્યુઆરી તેમજ રાષ્ટ્રીય તહેવારને લગતી તમામ કામગીરી.
૧૦ જિલ્લા તેમજ તાલુકા કક્ષાની રમતોત્સવની ગ્રાન્ટ ફાળવવાની કામગીરી.
૧૧ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળા, કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવને લગતી તમામ કામગીરી .
૧૨ રાજય પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષકો તેમજ વિધાસહાયક ને લગતા આચાર્યોને લગતા સેમીનાર તેમજ ગ્રાન્ટની કામગીરી.
૧૩ કોમ્પ્યુટરને લગતી કામગીરી તેમજ ટી.વી.ની કામગીરી બાબત
૧૪ સૈનિક દિન, શિક્ષકદિન,અંધજન દિન ની ઉજવણી તેમજ સ્કાઉટ ગાઇડને લગતી કામગીરી બાબત.

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 638312