શાખાની કામગીરી
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખા શાખાની કામગીરી જી.પી.એફ.શાખા (હિસાબી)

જી.પી.એફ.શાખા (હિસાબી)

અ. નુ. શાખાની કામગીરી
આણંદ જિલ્લા પંચાયતના ૮ તાલુકાઓનાં શૈક્ષ્ણિક ,કર્મચારીઓના જનરલ પ્રો.ફંડના તાલુકાઓમાંથી આવતી માસીક કપાતના આધારે હિસાબો નિભાવવા, નંબર ફાળવણી, નોમીનેશન વગેરે સહિની કામગીરી
તાલુકામાંથી ડીડી/ચેક મળ્યા બાદ તેના ચલણો તૈયાર કરવી બેન્કમાં જમા કરાવવા.
ખાતા મુજબ લેજરમાં પોસ્ટીંગ કરવું.
બ્રોડશીટ તૈયાર કરવી, કેશબુક તૈયાર કરવી.
ખાતામાંથી કર્મચારીઓના માંગણી મુજબ અંશતઃ આખરી ઉપાડ મંજુર કરી નિયમ મુજબ ચુકવણીની કાર્યવાહી.
વર્ષના અંતે તમામ પ્રા.શિક્ષકોના જમા /ઉધારના હિસાબો વ્યાજ ગણતરી સાથે તૈયાર કરી,વ્યકિતગત સ્લીપો તૈયાર કરવી તજથા તાલુકામાં વહેંચણીની કામગીરી
જી.પી.એફ. એકાઉન્ટમાં કોઇ ભૂલ કે ખોટું પોસ્ટીંગ હોય તો તેની સુધારણા કરી હિસાબોનું રીકન્સીલેશન કરવું
કર્મચારીઓના મૃત્યના કેસોમાં વારસાઇ નોમીનેશનના આધારે લીન્ક ઇન્સ્યોરન્સના બીલો બનાવી ચુકવણું કરવું.
જિલ્લા ટ્રાન્સફર થયેલ કેસોનું ઓડીટ કરાવ સબંધિત જિલ્લા / તાલુકામાં ડીડી/ચેક દ્રારા બેલેન્સ તબદીલ કરવું.
૧૦ દર વર્ષ જી.પી.એફ. એકાઉન્ટનું સહાયક નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ-હિસાબ દ્રારા ઓડીટ કરવાની કાર્યવાહી.
૧૧ ઓડીટ મુજબના હાફમાર્જીન -પારા વગેરેના જવાબો કરાવવા.
૧૨ તિજોરીમાંથી ચેકબુક મંગાવી તેનું રજીસ્ટ નિભાવવું.

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 638330