મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખાપુસ્તકો / મેગેઝીન

પુસ્તકો / મેગેઝીન

આણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને વધુ અભ્યાસના સહાય પુરૂ પાડવા માટે ઈતર વાંચન ના પુસ્તકો પૂરા પાડવામાં આવે છે. જેનો આર્થિક સહાય સ્વ.ભંડોળમાંથી ૧,૫૦,૦૦૦/- ખર્ચ કરી શાળાઓમાં પૂરા પાડવામાં આવે છે. તથા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે માસિક સામિકો દર માસે કુલ - ૧૦૩૫ શાળાઓને પોસ્ટ ધ્વારા પહોંચતા કરવામાં આવે છે.
જેનો ખર્ચ સ્વભંડોળ ના સદરે વાર્ષિક - ૫૦૦૦૦૦/- પાંચ લાખ પુરા ફાળવવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643981