મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખારમત - ગમત કાર્યક્રમો

રમત - ગમત કાર્યક્રમો

આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રમત - ગમત કાર્યક્રમો રાખવામાં આવે છે. તથા તાલુકા કક્ષાએ પણ વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ - મેચો, કબડ્ડી, ખો-ખો, ગોળાફેક, વગેરે જેવા રમત - ગમત કાર્યક્રમો રાખવામાં આવે છે. તથા જિલ્લા લેવલના વિદ્યાર્થીઓ માટે પણ ક્રીકેટ,-મેચો, ફુટબોલ, ખો-ખો, વગેરે કાર્યક્રમો રાખવામાં આવે છે.
જેની આર્થિક સહાય માટે નીચે મુજબ વાર્ષિક ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

સરકારશ્રીની પે-સેન્ટર દિઠ - ૩૫૦૦
તાલુકાની રમતો માટે - ૫૦૦૦
સ્વભંડોળના ખર્ચ - ૧૫૦૦૦

ઉપરોકત જણાવેલ સહાયરૂપે મળેલ ગ્રાન્ટ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવે છે. તથા પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644222