મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશૈક્ષણિ‍ક રૂપરેખા

શૈક્ષણિ‍ક રૂપરેખા

આણંદ જિલ્લાની ૧૦૩૨ પ્રા.શાળાઓમાં ૬૬૨૮ શિક્ષકો મારફતે ૨૯૭૨૮૮ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ૧૬૪ સી.આર.સી. કેન્દ્રો મારફતે ૧૬૪ સી.આર.સી. કોર્ડીનેટર મારફતે ગુણવત્તા લક્ષી શિક્ષણ આપવામાં આવે છે. તથા ૮ બી.આર.સી.અને ૨૧ બીટ નિરીક્ષકો મારફતે સમગ્ર શિક્ષણક્ષેત્રે શિક્ષણ કાર્યક્રમનું મોનિટરીંગ કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 26/10/2017

વપરાશકર્તાઓ : 542102