પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાની કામગીરી

શાખાની કામગીરી

  • ૫-ટકા તથા ૧૫-ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળનાં કામોનું આયોજન તથા પ્લા-ન એસ્ટીમમેટ અને સુપરવિઝનની કામગીરી.
  • માન. ધારા સભ્યમશ્રીની ગ્રાન્ટિનાં તથા માન. સાંસદશ્રીની ગ્રાન્ટમનાં કામોનાં પ્લાન એસ્ટીમમેટ અને સુપરવિઝનની કામગીરી.
  • નાણા પંચ હેઠળના કામોનું આયોજન તથા પ્લાુન એસ્ટીીમેટ અને સુપરવિઝનની કામગીરી.
  • સ્વર-ભંડોળનાં કામોનાં પ્લાલન એસ્ટીીમેટ અને સુપરવિઝનની કામગીરી.
  • સમરસ યોજનાનાં કામોનાં પ્લાન એસ્ટીલમેટ અને સુપરવિઝનની કામગીરી.
  • સરદાર આવાસ યોજના હેઠળનાં મકાનોનું સુપરવિઝન તથા સમયાંતરે લાભાર્થી દવારા થયેલ કામગીરી મુજબ હપ્તાત ચુકવવાની કામગીરી.
  • ગ્રામિણ આવાસોમાં માળખાકીય સુવિધાનાં કામો.